દૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિને માટે આજનો દિવસ ફળદાયી નીવડશે, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know your Daily Rashi Bhavishya 27012020

સોમવાર અને અઠવાડિયાની શરૂઆતનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી નીવડશે. આજના દિવસે સફેદ અને આસમાની કલર શુભ રહેશે. સોમવારે મહાદેવજીને જળ ચઢાવવાથી લાભ થશે. આજે દૂધનો ઓછો ઉપયોગ કરવાથી લાભ થાય છે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે અને મુશ્કેલીઓમાં ઘટાડો થાય છે. ગળી વસ્તુઓનું દાન કરવું શુભ મનાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ