વિરાટ હૃદય / સિક્યોરીટી તોડીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા કોહલીના ફેન્સ, પછી વિરાટે કર્યું આ દિલ જીતનારું કામ

know why virat kohli is being praised on social media

અમુક ફેંસ સુરક્ષા નિયમોને તોડીને મેદાન પર વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવા પહોંચી ગયા હતા. ત્યાર બાદ જુઓ વિરાટ કોહલીએ શું કર્યું કે આખા સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઇ રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ