બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / know what the gape between the teeth indicates

કિસ્મતની ચાવી / દાંતો વચ્ચેની જગ્યામાં છુપાયેલા છે કિસ્મતનાં રહસ્યો, આ છે જાણવાની સરળ રીત

Khevna

Last Updated: 04:52 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંતો વચ્ચે જગ્યાનું હોવું, એ ભાગ્યશાળી હોવાની નિશાની માનવામાં આવે છે. જાણો આવા લોકોનો સ્વભાવ કેવો હોય છે.

  • દાંતો વચ્ચે જગ્યા હોવી ભાગ્યની નિશાની માનવામાં આવે છે
  • કિસ્મત ક્યારેય નથી છોડતી સાથ
  • દાંતો વચ્ચે જગ્યા સુંદરતામાં ઘટાડો કરે છે 

સુંદરતામાં દાંતનું ખૂબ જ મહત્વ હોય છે. જો દાંત ન હોય કે ઉબડખાબડ હોય તો સુંદરમાં સુંદર વ્યક્તિ પણ પોતાનું આકર્ષણ ખોઈ બેસે છે. એટલા માટે લોકો પોતાના દાંતોને સુંદર, ચમકતા બનાવવા માટે ઘણા પ્રકારો અજમાવે છે. સમુદ્ર શાસ્ત્રમાં દાંતોનાં માધ્યમથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણવાની રીતો જણાવી છે. આમાદાંતો વચ્ચે ગેપને લઈને વાત કરવામાં આવી છે. 

દાંત વચ્ચે ગેપ શુભ કે અશુભ?
સામુદ્રિક શાસ્ત્ર  કે સમુદ્ર શાસ્ત્ર અનુસાર, દાંતો વચ્ચે જગ્યા હોવી ભાગ્યશાળી હોવાની નિશાની છે. જોકે આ ગેપ સુંદરતા ઘટાડે છે પરંતુ કિસ્મત ક્યારેય સાથે છોડતી નથી. 

  • સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે લોકોના દાંતો વચ્ચે ગેપ હોય છે, તે ખૂબ જ જ્ઞાની અને પ્રતિભાશાળી હોય છે. આવા લોકો ન કેવળ સફળતા મેળવે છે, પરંતુ લોકોની મદદ કરવામાં પણ હંમેશા આગળ રહે છે. 
  • જો નોકરી કરતા માણસનાં દાંત વચ્ચે જગ્યા છે, તો તે પોતાના ક્ષેત્રમાં ઊંચા પદ સુધી પહોંચે છે. 
  • દાંતો વચ્ચે ગેપ હોવો વ્યક્તિનાં ખુલ્લા વિચારો તરફ સંકેત કરે છે. આવા લોકો હંમેશા અર્થપૂર્ણ વાત કરે છે અને લોકોને જલ્દી માફ કરવામાં પણ ભરોસો રાખે છે. 
  • દાંતો વચ્ચે જગ્યા હોવી એ વ્યક્તિની હિંમત ન હારવાની નિશાની પણ કહી શકાય. આવા લોકો છેલ્લે સુધી લડતા રહે છે. તેમના વિચારો હંમેશા સકારાત્મક હોય છે. 
  • દાંતો વચ્ચે ગેપ હોવો એ દર્શાવે છે કે વ્યક્તિ જાતજાતનું ભોજન લેવાનો શોખિન છે. 
  • જે લોકોના દાંત વચ્ચે જગ્યા હોય છે, તે પોતાની આર્થિક સમસ્યાઓને સમજદારીથી નીપટાવે છે. એટલા માટે તેઓ આર્થિક રીતે હંમેશા મજબૂત રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ