ચિંતા / LIVE Update India: PM મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે કોરોના મુદ્દે કરી ટેલિફોનિક વાતચીત

Know the updates about the coronavirus in India 03042020

છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના ભરડામાં અનેક જીવન હોમાઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં કેસ ડબલ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2500ને પાર પહોંચી છે. તો વળી 60 થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. તો આ તરફ ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ છે જ્યારે 9 લોકોના મોત થયાં છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધારે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ