રેસિપી / માત્ર 2 જ મિનિટમાં ઘરે બનાવો એકદમ બહાર જેવો ફેમસ જાંબુ શોટ્સ, બધાંને મજા પડી જશે

Know the recipe how to make jamun shots at home

ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ