સુવિધા / લોકડાઉનમાં ઘેર બેઠા આ રીતે ફ્રીમાં મેળવો PAN Card, આ પ્રોસેસથી 10 જ મિનિટમાં મળી જશે

Know the process to get Pan card online in minutes

પરમાનેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે, પાન કાર્ડ એક ખૂબ જ જરૂરી ડોક્યૂમેન્ટ છે. તેના વગર ઘણાં એવા કામ છે જે રોકાઈ જાય છે. પછી તે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું કામ હોય કે, બેંકમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરાવાનું કામ હોય, આ બધામાં પાન કાર્ડની જરૂર પડે છે. પરંતુ કોરોનાને કારણે લોકો ઘરની બહાર જઈને પાન કાર્ડ બનાવી નથી શકી રહ્યાં. જો તમારી પાસે પણ પાન કાર્ડ નથી અને નવું પાન કાર્ડ બનાવવા માંગો છો તો જાણી લો પ્રોસેસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ