બર્થ-ડે સ્પેશ્યલ / અમિત શાહની ચા પીવાની આ આદત વિશે તમે નહીં જાણતા હોવ

Know the Habits and Lifestyle Of Amit Shah on His Birthday

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 55મો જન્મ દિવસ છે. આ દિવસે આપણે મળીશું રાજનીતિથી અલગ પર્સનલ વ્યક્તિત્વ ધરાવતા અમિત શાહને. લોકો અમિત શાહને સારી રીતે ઓળખે છે પરંતુ તેમની લાઈફ સ્ટાઈલ અને પસંદગીની બાબતો વિશે ભાગ્યે જ જાણતા હશે. આજે આપણે વાત કરીશું કે અમિત શાહને શું પસંદ છે, તેઓ શું રમવાનું પસંદ કરે છે અને પરિવાર વિશેની પણ કેટલીક વાતોને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ