રેકોર્ડ બ્રેક / દુનિયાભરમાં RRRએ મચાવી ધૂમ, એક અઠવાડિયામાં 700 કરોડનો આંકડો પાર

 know rrr's box office collection

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મ એક અઠવાડિયામાં વર્લ્ડ વાઈડ 700 કરોડથી વધારે કમાણી કરી ચુકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ