ગુજરાતી રેસિપી / ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી એકવાર આ રીતથી બનાવો, 1 મહિના સુધી રહેશે ફ્રેશ

Know how to make kathiwadi style tasty and spicy Garlic chutney at home

રોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. જેથી તમારે આ ચટણી વારંવાર બનાવવી ના પડે. ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. તો એમની જ સ્પેશિયલ રીતની આ લસણની ચટણી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. અમે તમને બે પ્રકારની સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણીની રેસિપી જણાવીશું. તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ