ચેતજો / શરીરમાં આવી તકલીફો જણાય તો સમજો કિડનીના રોગની છે શરૂઆત, ઓળખો આ 5 લક્ષણો

know five common symptoms and prevention of kidney disease

કિડની શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ અંગે છે. કિડની શરીરનો કચરો યૂરિન વાટે બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ લોહીનું શુદ્ધિકરણ કરવામાં, શરીરમાં ખનિજ-ક્ષારોનું નિયમન કરવામાં, શરીરમાં પ્રવાહીની માત્રાનું નિયમન કરવામાં, લોહીમાંનાં રક્તકણોના ઉત્પાદનમાં પણ કિડની મદદ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ