યૂટિલિટી / ઓળખો તમારું આધાર કાર્ડ, અસલી અને નકલી વચ્ચેનો ફરક આ 10 પોઈન્ટથી જાણો

know about your aadhaar card valid or fake and when you used

આધાર કાર્ડને એક મહત્વનું ડોક્યૂમેન્ટ ગણવામાં આવી રહ્યું છે. શાળઆમાં બાળકોનું એડમિશનથી લઈને સારી નોકરીઓમાં મળનારા ફાયદા લેવા માટે તેની માંગ કરાય છે. આ સાથે અનેક એવા કામ છે જેમાં આધાર જરૂરી છે. યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાનારા આધાર કાર્ડમાં એક યૂઝરની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી નોંધાયેલી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ