ઐતિહાસિક ધરોહર / મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય...

know about the historic sun temple modhera gujarat

ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જનજીવન શક્ય નથી. અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદીકાળીથી ભક્તિ થતી આવી છે. તેવા સૂર્ય દેવના મુખ્ય મંદિરો ભારતમાં બે જ સ્થળે આવેલા છે. જેમાં એક ઓડિશાના કોર્ણાકમાં અને બીજુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કષ્ટ નમૂનો છે. ત્યારે જગવિખ્યાત આ સૂર્ય મંદિરની વિશે જાણો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ