ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:32 AM, 3 April 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ડેસ્કટોપ બેંકિંગ સેવા
નવું ફાઈનાન્સિયલ યર 1 એપ્રિલ 2022થી શરુ થઇ ગયું છે અને એટલા માટે દેશમાં પણ ઘણા ફેરફારો આપણને જોવા મળ્યા છે. આવામાં જો તમે ટેક્સ બચત માટે પીપીએફ, આરડી અથવા સુકન્યા સમૃદ્ધિમાં રોકાણ કરવા માંગો છો, તો આ કામ તમે ઘરે બેઠા કરી શકો છો. હવે આવા કામ માટે તમારે પોસ્ટ ઓફિસનાં ધક્કા ખાવાની જરૂર નથી. આ સુવિધા પોસ્ટ ઓફિસનાં ડેસ્કટોપ બેંકિંગથી ઉઠાવી શકો છો. પોસ્ટ ઓફિસની આ સેવા દેશભરનાં દરેક જીલ્લા, તાલુકા, ગામ નાગરીકો માટે ઉપલબ્ધ છે. આઈપીપીબી અનુસાર, ડેસ્કટોપ બેંકિંગનાં માધ્યમથી તમે બેંક ખાતું. ફંડ ટ્રાન્સફર, બિલ પેમેંટ, સ્મોલ સેવિંગ વગેરે જેવા કામ કરી શકો છો. જોકે ડેસ્કટોપ બેંકિંગ સેવા માટે તમારે 20 રૂપિયા ભરવા ભરશે.
ADVERTISEMENT
IPPB ડેસ્કટોપ બેંકિંગ સેવા ઓનલાઇન કેવી રીતે કરશો બુક?
ડેસ્કટોપ બેંકિંગ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમે પોસ્ટ ઓફીસનાં કોલ સેંટર નંબર 155299 પર કોલ કરી બુકિંગ કરાવી શકો છો. IPPB વેબસાઈટ અનુસાર, તમે 11:00 AM થી 4:00 PM વચ્ચે સ્લોટ પસંદ કરી શકો છો.
IPPBની ડેસ્કટોપ બેંકિંગ દ્વારા મળી શકશે આ સેવાઓ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો