ક્રિકેટ / કેએલ રાહુલ પર ટીમ મેનેજમેન્ટ આટલુ બધુ મહેરબાન કેમ? લોકોએ કહ્યું, ટી20 વર્લ્ડ કપનો સૌથી મોટો ફ્રોડ

kl rahul trolls poor show fans says biggest fraud in t20 world cup

કેએલ રાહુલ હાલની ટી20 વિશ્વ કપની ત્રણેય ઈનિંગમાં ફ્લોપ રહ્યાં છે. ટીમમાં તેમના સ્થાનને લઇને હવે સવાલ ઉઠવા લાગ્યા છે. ઓપનર તરીકે રાહુલ ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ