ક્રિકેટ / હાર્દિક પંડ્યા બાદ આ સ્ટાર ક્રિકેટરનો વારો, સુનીલ શેટ્ટીની પુત્રી સાથે સંબંધોની ચર્ચા

KL Rahul and Athiya Shetty are in a relationship, confirm sources

ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષની શરૂઆતમાં જ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી લીધી. હવે ફેન્સની નજર ટીમ ઈન્ડિયામાં હાર્દિકના સાથી ખેલાડી કેએલ રાહુલની લવ લાઈફ પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેએલ રાહુલ પણ એક બોલિવૂડ અભિનેત્રીના પ્રેમમાં છે. આ અભિનેત્રી બોલિવૂડના દિગ્ગજ એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ