ફાયદો / હવે મોદી સરકારની આ સ્કીમમાં ખેડૂતોને મળશે મોટો લાભ, બેંક પાસે નહીં હોય કોઈ બહાનું

kisan credit card scheme 160000 loan without guarantee

કિસાન સન્માન નિધિ યોજનાના દરેક લાભાર્થીઓને આ સ્કીમ સાથે જોડાવવા માટે બેંકની પાસે હવે તેમને ન જોડવા માટે કોઈ બહાનું નહીં રહે. એટલું જ નહીં જરૂરિયાત વાળા ખેડૂતો સુધી કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમનો લાભ મળશે. આ સાથે અન્ય લાભમાં ખેડૂતોને શું મળશે તે પણ જાણવું જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ