સમાધાનના પ્રયાસ / બસ હવે ખેડૂત આંદોલન પૂરું થઈ જશે, જો આવું થયું તો બંને પક્ષે સહમતી સધાય તેવા એંધાણ

kisan andolan may end soon case withdrawal and msp agreed

છેલ્લાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતુ ખેડૂત આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત થઇ શકે છે. જેના માટે મૃતક ખેડૂતના પરિવારજનોના વળતરને છોડીને દરેક અડચણો લગભગ દૂર થઇ છે. આ વિવાદને ઉકેલવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં બાદ પડદા પાછળ રહેલા ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે વાતચીત થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ