World / ફક્ત કિમ જોંગ ઉન જ નહીં, ઉત્તર કોરિયામાં કેટલાય નેતા - અધિકારીઓ અચાનક ગાયબ થયા છે

kim jong un is absent from public eye but look at past many north korea leaders disappeared this way

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન છેલ્લા 2 અઠવાડિયાથી ક્યાંય નજરે ન પડતા સમાચાર આવ્યા હતા કે તેઓ બિમાર છે. ચીને ડૉક્ટરોની ટીમ મોકલી. દ. કોરિયાએ કહ્યુ તે જીવે છે અને સ્વસ્થ છે. આવુ પહેલીવાર નથી થયું કે ઉત્તર કોરિયામાં કોઈ નેતા આ રીતે લોકોની નજરોથી ગાયબ થઈ ગયો હોય. આવો તમને દુનિયાથી અલગ જીવી રહેલા આ દેશના અધિકારીઓ અને નેતાઓ વિશે જણાવીએ જે પહેલા ગાયબ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ