Entertainment / એક સમયે 700 રૂપિયા કમાનાર કિકુ કપિલ શર્મા શૉમાં કેટલા રૂપિયા લે છે

kiku shardas fees for kapil sharma show

અભિનય કરવામાં સૌથી અઘરુ છે કોમેડી કરીને લોકોને હસાવવું. આપણે સૌ અલગ અલગ કોમેડી કરનારા વ્યક્તિઓના ફેન હશે પરંતુ આપણે સૌ કિકુ શારદાના હસમુખ ફેસના ફેન છીએ તે માટે ના નહી કહી શકીએ. એક ટિપીકલ મારવાડી ફેમિલીમાં જન્મેલા કિકુ શારદાએ ફેમિલી બિઝનેસ છોડીને એક્ટિંગ પ્રોફેશનમાં જંપલાવ્યું, અને પોતાની એક્ટિંગના દમ પર અલગ સ્થાન બનાવ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ