ગોલમાલ / શિક્ષણ વિભાગને શું ખબર અધિકારીઓના ખેલ? ગુજરાતની આ શાળા સરકારી જગ્યામાં હોવા છતાં ભરી રહી છે ભાડુ

 Kheda Ness Government Primary School is paying rent, Sarpanch alleged

ખેડાના ઠાસરાની નેસ પ્રાથમિક શાળામાં ચાલતા ગેરવહીવટને ખુદ ગામના સરપંચે બહાર પાડ્યો,તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ભાડાની રકમ આચાર્યના ખાતામાં અન્ય ખર્ચ પેટે ફાળવતી હોવાનો આરોપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ