રાજનીતિ / સસ્તો દારૂ, મોંઘું તેલ...ભાજપ તારો કેવો ખેલ, પેટ્રોલ-ડીઝલ મુદ્દે જામનગરમાં કોંગ્રેસનો વિરોધ

Khambhaliya MLA Vikram Madam protested against the rising price of petrol

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ, ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા બળદગાડામાં વિવિધ બેનરો સાથે વિરોધ કરી જિલ્લા કલકેટરને આવેદનપત્ર આપ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ