સેલિબ્રેશન / KGF નો સ્ટાર યશ બીજી વખત બન્યો પિતા, પત્નીએ આપ્યો દિકરાને જન્મ

KGF Star Yash And Wife Radhika Pandit Welcome Baby Boy

KGF સ્ટાર યશ અને પત્ની રાધિકા પંડિતને ત્યાં બીજા બાળકનો જન્મ થયો છે. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાવર કપલના ઘરે દિકરાનો જન્મ થયો છે. રાધિકા પંડિતે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દિકરાને જન્મ આપ્યો છે. યશ અને રાધિકાની પહેલી દિકરીનો જન્મ 2 ડિસેમ્બર 2018મા થયો હતો. ત્યારે હવે દિકરીને ભાઇબીજાના દિવસે એક નાનકડો ભાઇ મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ