બમ્પર કમાણી / KGF એ તો બોક્સ ઓફિસ પર ભુક્કા બોલાવી દીધા, RRR ને પણ પછાડી, 750 કરોડનો આંકડો કર્યો પર

kgf chapter 2 box office collection day 9 second friday hindi

શુક્રવારે રીલીઝ થયેલી શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત નવી ફિલ્મ જરસીને ફિલ્મ કેજીએફ 2એ તેની રીલીઝના નવમા દિવસે ધોઈ નાખી છે. ફિલ્મ કેજીએફ 2ની સફળતાનો રથ બીજા અઠવાડિયામાં પણ સંપૂર્ણ રફ્તારમાં છે અને તેની રીલીઝના બીજા શુક્રવારે પણ તેનુ કલેક્શન ગત દિવસની સરખામણીથી વધુ નીચે ઉતરવા દીધુ ન હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ