મહામારી / ભારતના આ રાજ્યમાં કોરોનાની મહાસુનામી, એક દિવસમાં નોંધાયા રેકોર્ડબ્રેક 46,387 નવા કેસ

Kerala reports 46,387 new corona cases, 15,388 recoveries and 32 deaths in the last 24 hours

કેરળમાં કોરોનાએ ભયંકર સ્વરુપ ધારણ કર્યું છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 46,387 નવા કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ