ઓહ માય ગોડ! / આ માણસની જીભ પર ઊગ્યા વાળ! આખી કાળી કાળી થઈ ગઈ, વિશ્વાસ ન થાય તેવી ઘટના

kerala patient have black tongue called lingua villosa nigra

કેરળના એક માણસને સ્ટ્રોક આવ્યા પછી જીભ કાળી કાળી થઈ ગઈ હતી. તેની જીભ પર વાળ ઊગી ગયા હતા અને બેક્ટેરિયાનું સ્તર બની ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ