સિદ્ધી / 42 વર્ષની મા અને 24 વર્ષના દીકરાએ સાથે પાસ કરી સરકારી પરીક્ષા, કહ્યું સપને વિચાર્યું નહોતું કે...

kerala 42 year old mother and her 24 years old son from malappuram clear psc examination

કેરળના મલપ્પુરમમાં એક 42 વર્ષીય માંએ તેના 24 વર્ષના પુત્રની સાથે અભ્યાસ કર્યો અને હવે બંનેએ એકસાથે પીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ