રાજકારણ / 2022 પહેલા આમ આદમી પાર્ટીનો મોટો નિર્ણય, કેજરીવાલને ફરી પાર્ટીમાં આપ્યું આ મોટું સ્થાન

Kejriwal was elected as the national coalition in AAP

આમ આદમી પાર્ટી દ્વારા 2022ની ચૂંટણીઓ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા મુખ્યમંત્રી કેજરીવાલને ફરી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયોજક તરીકે ચૂંટવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ