ટિપ્સ / રેલવે સ્ટેશન કે હોટલેમાં મોબાઈલ ચાર્જિંગ મુકતાં પહેલાં રાખો આ ધ્યાન, નહીંતર...

Keep this attention before placing a mobile charger at a railway station or hotel, otherwise ...

મોબાઇલ ચાર્જિંગ માટે એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, હોટલ, સાર્વજનિક રેસ્ટ રૂમ્સ સહિતના સ્થળોએ યુએસબી પોર્ટ લગાવવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરે છે. મોબાઇલ પર હેકર્સની નજર હોય છે ત્યારે આવા ચાર્જિંગ પોર્ટ પણ જોખમી બની શકે છે. બેટરી ચાર્જિંગ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. જા પાસપોર્ટ અને ઘરના સરનામાંઓ જેવી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ