KBC 11 / કોન બનેગા કરોડપતિના પ્રથમ ઍપિસોડમાં આ ગુજરાતીનો એક જવાબ ખોટો પડતાં 1.5 લાખ ગુમાવ્યા

KBC 11: baghban film dialogue  changed the life of gujarati contestant

ટીવીના સૌથી ચર્ચિત ગેમ શો કૌન બનેગા કરોડપતિની(Kaun Banega Crorepati Season 11) 11 મી સીઝન સોમવારે રાત્રે 9 વાગ્યે શરૂ થઈ છે. 11 મી સીઝનની શરૂઆત અમિતાભ બચ્ચને અદભૂત કવિતાથી કરી હતી. આ કવિતાની સાથે તેમણે આ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. શો દરમિયાન અમિતાભે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સવાલ પૂછ્યો હતો જે 2019 માં વિવિધ ઘટના પર આધારિત હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ