ટેલિવૂડ / અનુપમા અને વનરાજના સંબંધોની પોલ ખોલી દેશે કાવ્યા? શાહ હાઉસ પર તૂટી પડશે પહાડ

Kavya will reveal the relationship between Anupama and Vanraj

સિરીયલ અનુપમામાં સુધાશું અને રુપાલી ભલે કોરોનાથી સંક્રમિત થયા હોય પરંતુ શોમાં ડ્રામાની કોઇ કમી નહી રહે કારણકે કાવ્યા ઘરના લોકો સામે સત્ય લાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ