નવા નિયમો / કોરોનાના કારણે હવે રાજ્યોમાં જૂના કડક નિયમોની શરૂઆત: અહીં સાત દિવસનો ક્વોરન્ટાઈન, જાણો કોના પર પડશે લાગુ

karnataka issued corona guidelines 7 days quarantine is necessary for foreign travelers

નવા વર્ષની ઉજવણી પર માર્ગદર્શિકા જારી કર્યા પછી, કર્ણાટક સરકારે હવે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ