બર્થડે / કરીના કપૂરે શાનદાર અંદાજમાં સેલિબ્રેટ કર્યો તેનો 40મો બર્થડે, ફોટોઝ અને વીડિયો થઈ રહ્યાં છે વાયરલ

kareena kapoor celebrates 40th birthday with family photos and videos goes viral

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજે પોતાનો 40મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર ફેન્સ તેને ખૂબ અભિનંદન પાઠવી રહ્યાં છે. કરીનાએ તેનો બર્થડે પરિવાર સાથે ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો. તેના બર્થડે સેલિબ્રેશનથી જોડાયેલા વીડિયો અને ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં કરીના તેના આખા પરિવાર સાથે જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ