મૌન તોડ્યુ / અમે KGF બનાવી હોત તો લોકોએ અમને મારી જ નાંખ્યા હોત...: આ શું બોલ્યો કરણ જોહર? લોકોએ લગાવી ક્લાસ

karan johar says if kgf 2 would be made in bollywood then we would be lynched entertainment

ડાયરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2એ આખા દેશમાં વિસ્ફોટ કર્યો છે. યશની ફિલ્મે કમાણીના બધા રેકોર્ડ તોડીને અનેક ફિલ્મોને પછાડી હતી. કેજીએફ 2ના બોલીવુડ સેલિબ્રિટીઓએ વખાણ કરી તેના સક્સેસને એન્જોય કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ