હોનારત / પાકિસ્તાનના કરાચીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 15થી વધુ લોકો થયાં ઘાયલ

karachi maskan chowrangi gulshan e iqbal explosion

પાકિસ્તાનના કરાચીમાં મોટો વિસ્ફોટ થયો છે. ગુલશન-એ-ઇકબાલમાં, મસ્કન ચોરંગીમાં એક બે માળની ઇમારતમાં વિસ્ફોટ થતાં અનેક લોકો ઘાયલ થયા. આજુબાજુની ઇમારતોની બારી પણ તૂટી ગઈ છે. પાકિસ્તાની મીડિયા ડોનના કહેવા મુજબ આ વિસ્ફોટમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ