બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / kapil sharma speaking english in canada share video

મનોરંજન / કેનેડા જઈને 'ઈંગ્લિશ મેન' બની ગયો કપિલ, રસ્તા પર એવુ અંગ્રેજી બોલ્યો કે વાયરલ થઈ ગયો VIDEO

Arohi

Last Updated: 04:12 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્મા જોરદાર અંગ્રેજી બોલતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • જોર દાર અંગ્રેજી બોલતો જોવા મળ્યો કપિલ શર્મા 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • લોકો કહી રહ્યો છે તેને 'ઈંગ્લિશ મેન'

ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અનેક કોમેડિયનોએ પોતાની ઓળખ બનાવી છે. પરંતુ કપિલ શર્મા જેવી લોકપ્રિયતા કોઈને મળી નથી. કપિલ હંમેશા તેના જબરદસ્ત કોમિક ટાઈમિંગથી લોકોને હસાવવામાં સફળ રહ્યો છે. તેના ફેન્સ જાણે છે કે પંજાબી મુંડા કપિલનું અંગ્રેજી બહુ સારું નથી. જો કે એવું લાગે છે કે કપિલ કેનેડા જઈને અંગ્રેજ બની ગયો છે. જી હા! આ અમે નહીં, પરંતુ કપિલ શર્માનો લેટેસ્ટ વીડિયો કહી રહ્યો છે.

કપિલે શેર કર્યો વીડિયો 
હકીકતે કોમેડિયન કપિલ શર્માએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં કપિલ શાનદાર અંગ્રેજી બોલતો જોઈ શકાય છે. વીડિયોમાં કપિલ કહે છે, “ભાઈ, અમે અહીં મુલાકાત કરવા આવ્યા છીએ. આજે કેનેડા ડે છે. એટલે અમે વિચાર્યું, ચાલો ખુલ્લી જીપમાં બેસીને નીકળીએ. અહીં શું થઈ રહ્યું છે તે હું તમને બતાવીશ. વરસાદ પડી રહ્યો છે અને મારી જીપ હમણાં કચડાઈ જાત."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

આ પછી જ્યારે રાજીવ ઠાકુર પણ તૂટેલા-ફૂટેલા અંગ્રેજીમાં કહે છે કે ડ્રાઈવરે પણ જીપ ખુલ્લી છોડી દીધી હતી. ત્યારે કપિલ શર્મા તેની જોરદાર અંગ્રેજી બોલીને તેને સુધારે છે અને કહે છે, "ઓપન જીપ ખુલ્લી જ હોય છે ભાઈ, તને અંગ્રેજી આવડતું નથી ભાઈ." આ વીડિયો શેર કરતાં કપિલ શર્માએ લખ્યું કે, "ટોરોન્ટોમાં ખૂબ જ અંગ્રેજી".

સેલેબ્સ કરી રહ્યા છે કમેન્ટ્સ
તેના આ વીડિયોને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઝ પણ પસંદ કરી રહ્યા છે. અર્ચના પુરણ સિંહના પતિ પરમીત સેઠીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો તમે આટલું અંગ્રેજી બોલશો તો કેનેડિયન તમને તેમની સાથે રાખી લેશે. ત્યાં જ ટાઇગર શ્રોફે હસતા ઈમોજી શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ હાલ કપિલ શર્મા 'ધ કપિલ શર્મા શો'ની ટીમ સાથે કેનેડાના ટોરોન્ટોમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ