કોર્ટ કેસ / મોટી મુસીબતમાં ફસાયો કપિલ શર્મા, અમેરિકામાં દાખલ થયો કેસ, જાણો કોણે લગાવ્યા ગંભીર આરોપ

kapil sharma controversy case against comedian star for breaching contract in America

આજકાલ કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના ટીમ સાથે વિદેશના પ્રવાસે છે, ત્યારે એક વ્યક્તિએ તેના પર કોન્ટ્રકટ પૂર્ણ ન કરવાનો કેસ ન્યૂયોર્ક કોર્ટમાં કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ