Viral / આમિર ખાનના તલાક પર પંગા ક્વિન કંગના રનૌતે ઉઠાવ્યો એવો મોટો સવાલ કે જાણીને હચમચી જશો

Kangana Ranauts post on Aamir Khans divorce is going viral,asked a big question

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સના સમાચારથી તેમના ફેન્સને આઘાત લાગ્યો છે. બંનેએ પોતાના 15 વર્ષના લગ્ન જીવનનો અંત લાવી દીધો. ત્યારે પંગા ક્વિન કંગના રનૌતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ