VIDEO / કંગનાએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું- કાલે તારો ઘમંડ તૂટશે, હવે હું આ કામ કરીશ

kangana ranaut reply to maharashtra govt response to uddhav

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ BMCએ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ બિચક્યો છે. શિવસેનાની ધમકી વચ્ચે કંગના મુંબઇ પહોંચી છે અને હવે તેણે એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુલ્લો પડકાર ફેંક્યો છે. કંગનાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ