લો બોલો! / KRKએ ગણાવી રણબીર કપૂરની ફ્લોપ ફિલ્મોની લિસ્ટ, કહ્યું- પ્રોડ્યુસર્સના 1000 કરોડ ડુબાવ્યા

kamaal r khan tweet producers lost 1000 crore rupees calls ranbir kapoor flop actor

'બ્રહ્માસ્ત્ર' ફેમ એક્ટર રણબીરને કેઆરકેએ ફ્લોપ ગણાવી દીધો છે. સાથે જ તેણે પોતાની ટ્વીટમાં આલિયા ભટ્ટને પણ લપેટામાં લઈ લીધી છે. રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં વાણી કપૂર અને સંજય દત્ત પણ લીડ રોલમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ