હેરાફેરી / આ વ્યક્તિએ અંબાણીને જ કરોડોનો ચૂનો લગાડી દીધો, હવે EDએ રાજકોટની સંપત્તિ પર કરી કાર્યવાહી

Kalpash Daftary cheated crores of rupees with Mukesh Ambani RELIANCE

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ સાથે છેતરપિંડીનો કેસ સામે આવી રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે કલ્પેશ દફતરી અને તેણે મોટા મોટા દાવા કરીને રિલાયન્સને જ કરોડોનો ચૂનો લગાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ