કોરોના વાયરસ / આ જાણીતી સિંગર કોરોનાની ચપેટમાં, કહ્યું-આખી જિંદગી આવી તકલીફ નહોતી જોઈ, ભયાનક છે આ ચેપ

Kalie Shorr express her pain of corona virus infection

અમેરિકાની જાણીતી સિંગર કેલી શોર (Kalie Shorr) હાલમાં જ કોરોના વાયરસ પોઝિટિવ આવી હતી. તેણે થોડાં સમય પહેલાં જ તેની હાલત વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે, સિંગરે કોરોનાગ્રસ્ત હોવાથી થતી તકલીફો વિશે પણ જણાવ્યું છે. તેણે કહ્યું, જીવનમાં ઘણાં પ્રકારની પરેશાનીઓ આવી પરંતુ તેને આવું ક્યારેય ફીલ નથી થયું. આ ચેપ ખૂબ જ ભયાનક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ