વીડિયો / વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જુઓ શું કહ્યું ?

ઓક્ટોબરમાં પણ વરસાદ થવાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા છે. ચોમાસાની વિદાય સાથે હાથિયો નક્ષત્ર આવે છે. હાથિયો નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ રહે છે તેવી સંભાવના છે. 12 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર આવતા રાજ્યમાં ગરમી વધી શકે છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ