ચૂંટણી / આવતીકાલે PM મોદી ગુજરાતના આ સ્થળેથી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ

Junagadh: PM Modi will start campaigning from this place of Gujarat

લોકસભા-2019ની ચૂંટણીને લઈને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહયા છે. જેને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ અને પોરબંદર લોકસભાની બેઠકને લઈને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ