હેપી બર્થ ડે / 25 કરોડના આલીશાન બંગલામાં રહે છે RRR નો સુપર સ્ટાર અભિનેતા, લકઝરી કારનું કલેક્શન તો જોતાં જ રહી જશો

jr ntr birthday special know ntr luxury life net worth and see jubilee hills house

સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર આજે તેમનો જન્મદિવસ મનાવી રહ્યાં છે. જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1983માં હૈદ્રાબાદમાં થયો હતો. તે તેના સમયના લોકપ્રિય અભિનેતા અને આંધ્ર પ્રદેશના સીએમ રહી ચૂકેલા એનટી રામારાવના પૌત્ર છે. જેનુ આખુ નામ નંદામુરી તારક રામારાવ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ