રાજનીતિ / JP બન્યાં BJP અધ્યક્ષ: PM મોદીએ કહ્યું, અમે સરકાર અને પાર્ટીની વચ્ચેની મર્યાદા ખતમ થવા દઇશું નહીં

jp nadda elected unopposed as the bjp new president will takes amit shah place

ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (JP Nadda) સોમવારે બિન હરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી રાધા મોહન સિંહે જેપી નડ્ડાને વર્ષ 2020-22 માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા. નડ્ડાની વિરુદ્ધ કોઇએ પણ નામાંકન દાખલ કર્યું નહોતું, તેથી તેમનું બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાવું પહેલાથી જ નક્કી માનવામાં આવતું હતું. નડ્ડા ભાજપમાં અમિત શાહની જગ્યા લેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x