WC 2019 / રૂટે બનાવ્યો રેકોર્ડ, આ કમાલ દર્શાવી બન્યો પહેલો ઇંગ્લિશ બેટ્સમેન

joe root breaks kevin pietersen record to become first English batsmen to score three world cup centuries

ઇંગ્લેન્ડના સ્ટાર બેસ્ટમેન જોઇ રુટે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી ન માત્ર ઇંગ્લેન્ડને 8 વિકેટે શાનદાર જીત અપાવી છે. પરંતુ એક નવો કિર્તીમાન સ્થાપ્યો છે. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સદી નોંધાવનાર જોઇ રૂટે અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં બે સદી ફટકારી છે. આ પહેલા રૂટે 2015 વિશ્વકપમાં પણ એક સદી નોંધાવી હતી. અને હવે વર્લ્ડ કપમાં તેમની ત્રણ સદી થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ