બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jio Vs Airtel Vs Vodafone Idea Know Whose Plan Better Around Rupees 351

ઓફર / આ છે જિયો, એરટેલ અને વોડાફોનના બેસ્ટ પ્લાન, 100 GB સુધી ડેટા અને જોરદાર સુવિધાઓ

Noor

Last Updated: 05:19 PM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપનીઓ યુઝર્સને આકર્ષિત કરવા માટે ઘણાં શાનદાર પ્લાન્સ ઓફર કરતી રહે છે. આજકાલ યુઝર્સને એવા પ્લાન પસંદ આવે છે જેમાં લાંબી વેલિડિટીની સાથે ડેટા અને અન્ય બેનિફિટ્સ પણ મળે. જેથી અમે તમને જિયો, એરટેલ અને વોડાફોનના બેસ્ટ પ્લાન જણાવી રહ્યાં છે. તેમાં 100 GB સુધી ડેટા અને જોરદાર સુવિધાઓ મળશે.

એરટેલનો 349 રૂપિયાનો પ્લાન

28 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ મળે છે. સાથે એમેઝોન પ્રાઈમની સાથે એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. 

વોડાફોનનો 351 રૂપિયાનો પ્લાન

56 દિવસની વેલિડિટી સાથે આવતા આ પ્લાનમાં કુલ 100 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ મળે છે. કંપની પહેલાં આવો જ 251 રૂપિયાનો પ્લાન ઓફર કરતી હતી. જેમાં 28 દિવસની વેલિડિટી અને 50 જીબી ડેટા મળતો હતો. જોકે, આ પ્લાન સિલેક્ટેડ સર્કલમાં જ ઉપલબ્ધ છે. 

જિયોનો 349 રૂપિયાનો પ્લાન

જિયો આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા એટલે કે કુલ 84 જીબી ડેટા ઓફર કરે છે. પ્લાનમાં કંપની જિયો નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 1000 મિનિટ્સ મળે છે. રોજ 100 એસએમએસ મળે છે. પ્લાનમાં જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Best Plan jio Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ