Offers / Reliance Jioની ધમાકેદાર ઓફર, રિચાર્જ કરાવવા પર મળશે 2020 રૂપિયા સુધીનું કેશબેક

 Jio Offers Up to Rs 2020 Cashback on Recharge of Rs 149 and Above

નવા વર્ષમાં રિલાયન્સ જિયો તેના યુઝર્સ માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં કપની 149 રૂપિયા અથવા તેનાથી વધુના પ્લાનમાં રિચાર્જ કરાવવા પર 2020 રૂપિયા સુધીનો કેશબેક આપી રહી છે. જિયોની આ ઓફર 15 જાન્યુઆરી 2020 સુધી વેલિડ છે. યુઝર્સ તેમના જિયો નંબરને અલગ-અલગ પેમેન્ટ એપથી રિચાર્જ કરીને આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. ચાલો જાણીએ આ ઓફર વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ