લોન્ચ / બહાર આવી ગયો Jio-Facebookની ડીલનો અસલી પ્લાન, Whatsapp પર આ સર્વિસ થઈ લોન્ચ

Jio mart is now available on whatsapp how to order

હાલમાં જ ફેસબુકએ રિલાયન્સમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. ફેસબુક અને રિલાયન્સની વચ્ચે થયેલી આ ડીલ અંતર્ગત વોટ્સએપ અને રિલાયન્સ જિયોની વચ્ચે કોમર્શિયલ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો છે. હકીકતમાં આ ઓનલાઈન વેન્ચર JioMart માટે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ