ઓફર / જિયોના 150 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ પ્લાનમાં મળે છે ડેટા, કોલિંગ સહિત આ ધાંસૂ સુવિધાઓ

jio best recharge plan under 150 rupees get unlimited jio to jio total 24gb data sms and apps free

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે નવા નવા પ્લાન લાવતું રહે છે. પણ ઘણાં ગ્રાહકોને કેટલાક પ્લાન્સ વિશે ખબર જ નથી હોતી. એવો જ જિયોનો એક બેસ્ટ પ્લાન છે 149 રૂપિયાવાળો પ્લાન. જો તમને સસ્તી કિંમતમાં વધુ ફાયદા જોઈએ તો તમે આ પ્લાનમાં રિચાર્જ કરાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ